Go to: Main Content Go to: Navigation

Transport for London

ગુજરાતી ભાષામાં માહિતી

ટ્રાન્સપોર્ટ ફોર લંડન (Transport for London - TfL) શહેરમાં મોટાભાગના પરિવહન માટે જવાબદાર છે અને મેયરની પરિવહનની વ્યૂહરચનાને રજુ કરે છે.

આ દસ્તાવેજો તમને લંડનમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરીને મુસાફરી કરવાની યોજના બનાવવા અને મુસાફરી કરવામાં તથા સૌથી સસ્તાં ભાડાં શોધવામાં મદદ કરશે, અને વાહન ચાલકો માટે કન્જેશન ચાર્જ (Congestion Charge) અને લો ઇમીઝન ઝોન (Low Emission Zone) વિશે માહિતી ધરાવે છે.

તમે Oyster (ઓઇસ્‍ટર) - લંડનની ઇલેક્ટ્રોનીક ટિકિટ સીસ્ટમ વિશે પણ વધુ માહિતી મેળવી શકશો.

નકશા

નકશા

ભાડાં, ટિકિટો અને Oyster (ઓઇસ્‍ટર)

હવે તમે ભાષાની નવી સગવડનો ઉપયોગ કરીને અમારા ટચસ્ક્રીન મશીનો પર ગુજરાતીમાં ટિકિટો ખરીદી શકો છો અથવા ઓઈસ્ટરને ટોપ અપ કરી શકો છો.

ભાડાં, ટિકિટો અને Oyster (ઓઇસ્‍ટર)

લંડનમાં વાહન ચલાવવું - કન્જેશન ચાર્જીંગ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ

લંડનમાં વાહન ચલાવવું - કન્જેશન ચાર્જીંગ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ

ગુજરાતીમાં કન્જેશન ચાર્જીંગ વિષે મદદ માટે +44 (0) 845 900 1234 પર ટેલીફોન કરો અને વિકલ્પ 5 દબાવો.

રિવર થેમ્સની બોટ સેવાઓ વિશેની માર્ગદર્શિકા

  • રિવર થેમ્સની બોટ સેવાઓ વિશેની માર્ગદર્શિકા તમારી ભાષામાં મેળવવા માટે સંપર્ક કરોઃ

    K International plc.
    14 Davy Avenue
    Knowlhill
    Milton Keynes
    MK5 8PL

    ટેલીફોન: 0800 298 3009


મુસાફરીની યોજના બનાવવા માટે વધારે
વિકલ્પો

Navigation

Elsewhere on tfl.gov.uk